Surprise Me!

જૂનાગઢમાં બે પ્રસૂતાના મોતનો મામલો, એક વર્ષ બાદ હોસ્પિટલના ત્રણ સંચાલક ઝડપાયા

2025-09-04 12 Dailymotion

આ કેસમાં અગાઉ મહિલા સંચાલકોએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા, હવે હોસ્પિટલના ત્રણ સંચાલકોની અટકાયત કરવામાં આવી છે.